SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૩૬ ૧૧૭ અક્ષરશઃ વાંચવામાં આવે - તેનો અર્થ વિચારવામાં આવે અને મનન કરવામાં આવે તો પરમાનંદ પ્રાપ્ત કરી આપે તેમ છે. ખરેખરો હૃદયમાં પ્રદીપ પ્રગટ્યો ત્યારે જ કહેવાય કે તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ કાવ્યકારનો સર્વ પ્રયત્ન તેને માટે જ છે અને અમે પણ તેના અર્થનું વિવેચન કરવાનો જે પ્રયત્ન સેવ્યો છે તે તે હેતુ માટે જ સેવેલો છે. જે ભવ્ય જીવો તેનો યોગ્ય ઉપયોગ કરશે તે આત્મહિત પ્રાપ્ત કરશે અને અમારો પ્રયત્ન પણ સફળ થશે. તથાસ્તુ. Explanation This concluding verse clearly proclaims the superiority of inner joy and peace over all worldly pleasures and possessions. = True and everlasting ecstasy can be experienced only when one is completely absorbed in the ‘self'. The greatest pitfalls on the path of ‘self-absorption' are : (1) sensual cravings and (2) intense passions. Once an aspirer learns to pacify them, he begins to experience endless bliss and peace. Thus, attainment of the ‘self-absorbed' state is the ultimate aim of life. Once this goal is reached, everything else becomes quite insignificant.
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy