SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સામ્યશતક શ્લોક अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य सेवनम् ॥ અર્થ વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ(સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે. ભાવાર્થ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગ છે. યોગનાં આ આઠ અંગનો અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, વિષયોમાં રહેલી આસક્તિનો ત્યાગ થાય છે. આસક્તિ ઘટતાં, મન શુભાશુભ વિકલ્પોથી પાર થતાં માધ્યસ્થ્યભાવની પ્રાપ્તિ થાય છે. આમ, સમત્વની પ્રાપ્તિ એ અષ્ટાંગ યોગનું ફ્ળ છે. -
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy