SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ - - નમો જિણાણે જિઅભયાણ સુવિહિં ચપુફદd, સીઅલ સિર્જસ વાસુપુજ્જચા વિમલમણતં ચણિ , ધમ્મ સંતિ ચ વંદામિ II તીર્થ બનાવી તીર્થકર પ્રભુ તીર્થનું જ્ઞાન તું છે. જિનવરબનીને જિનસ્વરૂપનું પ્રગટાવે નિજભાનતું છે. સર્વ જીવોનાં દુ:ખ હરનારો, ભકતોનો ભગવાન તું છે. કર્મકુંત, ભગવંત અરિહંત મુકિતનું વરદાન તું છે. - -
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy