SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ ઉજ્જોયગરે અમ સહુનું તમ હરે લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિર્થીયરે જિણો. અરિહંતે કિન્તઇસ્મ, ચકવીસ પિ કેવલિil ઓ વિશ્વભર ! જગહિતકર લોકનું સૂત્ર તું છે. ચોવીસ અનવર જેમાં દિશે એવું એક જ ચિત્ર તું છે. કીર્તનમયી બની અવતરિત થયો એ ગૌતમનો પત્ર તું છે. મુકિત સુધી પહોંચાડે છે એવો એક જ મિત્ર તું છે.
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy