SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ ધુન’’ લોગસ્સ સૂત્ર પ્રણમામિ નિત્ય વંદામિ તીર્થ વંદામિ જિણાં સુકર્ણ સુપર્ણ ઉદાર વિશાલમ અવલોકનીય દૈદિપ્યમાનમ એકાત્મધ્યાન સિધ્ધાલોકતોષમ કલાં વિકલ્પ - સ્વયં કલ્પવૃક્ષ” દેવા પૂજન્તિ ત્વપાપબ્રમ્ સર્વ ભીતિ મુકત - 0 ધ્યાન યુકતમ્ સમ દ્રષ્ટિ ક્ષાયિક - પ્રખર જ્ઞાન રૂપમ્ બહિરંગ ત્યાગી - ચિદાનંદ લીનમ્ વંદનિ નિત્યાં - પ્રણમામિ નિત્યમ જય હો વિજય હો - સદા સર્વત્રમ લોગસ્સ સૂત્ર - પરમ પવિત્ર સંસાર સાગર થી પાર ઉતારો સિધ્ધો મને મારી સિદ્ધિ અપાવો લોગસ સૂત્ર - પ્રણમામિ નિત્યમ
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy