SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સમાવિવરમુત્તમ દિતુ કિરિયવંદિયમહિયા, જે એલોગસ્સ ઉત્તમાસિધ્ધા આરુષ્ણ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિg | કીર્તન, વંદન, પૂજન લઇને ભલે થયો તું સિધ્ધવાસી, સાથ ન છોડું હું તો તારો બની ગયો મમ હૃદયવાસી. આરોગ્યબોધિ અને સંબોધિએવી પામું હું ઉપલબ્ધિ. જન્મ મુત્યુનાં ફેરા ટાળી ઉત્તમ આપો મને સમાધિ.
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy