SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-સામાન્ય - ૨૭ એવી જ રીતે જે ઉલટા જઈએ તો આવી બે એકાઈઓને જોડવાનું કામ સંગ્રહનય કરે છે. અને વસ્તુઓને એ રીતે જોડતાં જોડતાં મહાસત્તા સુધી પહોંચી શકાય છે. આ રીતે મહાત્તાને ગ્રહણ કરવાવાળો ‘શુદ્ધસંગ્રહનય’ કહેવાય છે, ત્યાં સુધીના બીજા બધાં ભેદ છેલ્લામાં છેલ્લી એકાઈ-સુધી લઈ જનાર નયને “શુદ્રવ્યવહારનય' કહે છે. તે પહેલાંના બધા વ્યવહારનયોને “અશુદ્ધવ્યવહારનય’ કહે છે. • આ રીતે સામાન્ય અને વિશેષ એવા ભેદ પ્રયોજનવશ જિનાગમમાં કરવામાં આવે છે. સામાન્યના અવલોકનને ધર્મ કહે છે, વિશેષના અવલોકનથી વિકલ્પની-રાગની-ઉત્પત્તિ થાય છે, જે અધર્મ છે.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy