SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચતુષ્ટય. • પૂજ્ય ગુરુદેવશ્રી તેમના પ્રવચનોમાં અનેક વાર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા’ કહેતા હતા. તેઓશ્રી ત્રિકાળી” કહીને કાળની અખંડતા દર્શાવતા હતા. તેવી જ રીતે અસંખ્યાતપ્રદેશી કહીને ક્ષેત્રની અખંડતા તેમજ અનંતગુણોનો અખંડપિંડ કહીને ગુણોની અખંડતા દર્શાવતા હતા. પછી આ બધાના સમગ્રરૂપ એવો ભગવાન આત્મા અર્થાત્ હું એક વસ્તુ છું – એમ કહેતા હતા. આ રીતે તેઓશ્રી ચારેય વિશેષણોનો પ્રયોગ કરતા હતા. તેઓશ્રી ત્રિકાળી' શબ્દ તો અવશ્ય બોલતા હતા.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy