SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા જે વિકલ્પ આવે એમાંય સુખ છે અથવા ઠીક છે. એટલે ઈ છે તો મને લાભ થાય છે, ઈ છે તો જ્ઞાન થાય છે એમેય નથી. વ્યવહાર આવે છે, માટે એનું અહીં એનું જ્ઞાન થાય છે, એમ નથી એને આશ્રયે આ જ્ઞાન થયું એ તો પરાધીન જ્ઞાન પર્યાય થઈ, જ્ઞાન પર્યાય એવી પરાધીન છે નહીં. આહાહા.. (બરાબર) એય.. એવો મારગ છે. (સૂક્ષ્મવાત) ઈ પોતાનું જ્ઞાન ગુણ સ્વ ને જાણે. દ્રવ્ય ગુણને અને રાગને જાણવા સંબંધીનું ઈ જે જ્ઞાન એ પોતા સંબંધીનું પોતાને કારણે ઉત્પન્ન થયેલું છે. (બરાબર) ઈ રોગને કારણે એ જ્ઞાન ઉત્પન્ન થયું છે એમ નથી) નથી. લોકાલોકને કારણે કેવળજ્ઞાન થયું છે એમ (નથી) નથી, આહાહા... એય.. (બરાબર છે પ્રભુ) ઈ કે છે જુઓ, સુખને વધારે નાખ્યું પાછું શાશ્વત સુખ એમ હૈ.... (બરાબર) શાશ્વત સુખ અંદરથી આત્મા ફાટ્ય અંદરથી આમ, આનંદ તો ધન, આનંદની મૂર્તિ એમાંથી પ્રગટેલું સુખ એને સુખ કહીયે (બરાબર પ્રભુ) બાકી ધૂળમાંય નથી ક્યાંય પુણ્યમાંય સુખ નથી, વ્યવહાર રત્નત્રયમાંય સુખ (નથી) નથી. દેશમાં સુખ નથી, પૈસામાંય સુખ નથી. સમજાણું કાંઈ ? (બરાબર). જ્યાં સુધી આત્મામાં સુખ છે એવો ભાસ ન થાય અને પરમાં સુખ છે એવો ભાસ રહે ત્યાં સુધી તેને આત્માનો અનાદર કર્યો છે. (બરાબર). સમજાણું કાંઈ ? (બરાબર). તેથી શાશ્વતા અવિનાશી સુખ કહ્યું, અદેહ, કર્મ-નોકર્મ રૂપ પુદ્ગલમયી દેહ જિનકે નાહીં. એને કર્મને નોકર્મ બેય નથી. નોકર્મ એટલે શરીર આદિ (બરાબર) ભાવકર્મ આદી ત્રણેય નથી. (ત્રણેય નથી) સમજાય છે કાંઈ? (બહુ સરસ) પુદ્ગલમયી દેહ જિનકે નાહી, અષ્ટકર્મ કે બંધન કરી રહીત, એવો ચૈતન્ય દેહ, અનંતજ્ઞાન, દર્શન, આનંદનો અનંત ચેતન દેહ (જી હૉ) એ જિન પ્રતિમા છે. (બરાબર) આહાહા... પ્રગટેલો અનંત. ' નીચલી દરજ્જામાં જે ૨૮ મુળગુણ આવે એને પ્રતિમા, જિન પ્રતિમા નથી કીધી. દોષ છે એને જિન પ્રતિમા કહે? પંડિતજી આહાહા.... દોષ રહિત જે દશા વીતરાગી પ્રગટી છે દર્શનજ્ઞાન એને જિન પ્રતિમા કીધી છે. (બરાબર). વીતરાગી પ્રતિમા જોઈએ ને એમાં રાગ આવે ઈ * નીચલી છે અને પ્રગટી છે એ
SR No.007135
Book TitleSwatantratani Parakashta
Original Sutra AuthorN/A
AuthorKundkund Kahan Sat Sahitya Prachar
PublisherKundkund Kahan Sat Sahitya Prachar
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy