SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩OO સમાધિ–સાધના ૧૭. ધન્ય ગુરુરાજ ઝૂલણા છંદ ધન્ય ગુરુરાજ ! બોધિ સમાધિ નિધિ ! ધન્ય તુજ મૂર્તિ ! શી ઉર ઉજાળ ! મુજ સમા પતિતને ભાવથી ઉદ્ધારવા, જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધન્ય. ૧ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી! મૂર્તિ ગુરુરાજની આજ ભાળી; ' ભવ દવાનલ જવલિત જીવને ઠારવા, શાંત શીતળ શશીશી નિહાળી ! ધન્ય. ૨ આત્મ અનુભવરસાસ્વાદમાં મલકતી ! જ્ઞાન વૈરાગ્ય શમનિધિ સુહાવે, ચિત્ત તન્મય થતાં તાપ દૂરે ટળે, શાંતિ સિદ્ધિ સકલ સમીપ આવે. ધન્ય. ૩ શાંત મુદ્રા પ્રભુ આપની નીરખતાં, આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ પ્રતીતિ રૂચિ, ભક્તિ સહજાત્મમાં, જાગતાં એ જ પદ એક ભાવે. ધન્ય- ૪ તેહિ તેહિ સ્મરણથી, રટણથી, મનનથી, સહજ સ્વરૂપે અહો ! લગન લાગે; આત્મ-માહાભ્ય અદૂભુત ઉરમાં વચ્ચે, દેહને મેહ હર ક્યાંય ભાગે! ધન્ય ૫ એક એ જોઉં, જાણું, અનુભવું મુદા, એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં;
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy