SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સમાધિ-સાધના મુદ્રા સદ્ગુરુ રાજની જિ. - પ્રશાંત રસની રેલી રે, માયા, વાણ સુધારસ વૃષ્ટિ જિ. ચિત્ત લહે સ્વરૂપે કેલિ રે. માયા. ૭ ઉરચર્યા શિવપથગા જિ. રત્નત્રયે તલ્લીન રે, માયા, ભાવે ઉલ્લાસે ભવિને જિ. | સ્વરૂપ વિષે કરે લીન રે. માયા- ૮ ચર્યા વિદેહી અસંગ એ જિ. | સ્વરૂપે રમણતા ઉલાસ રે; માયા, ભાવું ધ્યાવું અખંડ એ જિ. તેહિ તેહિ એ જ ઉરે વાસ રે. માયા. ૯ ધન્ય આવેગ રાજ વચને જિ. જીવનમુક્તિ વિલાસ રે, માયા, નિજ ઉપયોગને સાથી જિ. સાધક સિદ્ધિ નિવાસ રે. માયા. ૧0 ૧૬. સમાધિની મૂર્તિ - શિખરિણી છંદ સમાધિની મૂર્તિ ! પ્રશમરસધારા છલકતી ! અહે! મુદ્રા શ્રીમદ્ સદ્દગુરૂતણું શી ઝલકતી ! નિજાત્મામાં શાશ્વત્ અમિત સુખ ભાળી મલકતી ! વિભાથી થંભી સહજ નિજ ભાવે ઠરી જતી!
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy