SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિસાધના ૨૬૩ સામાન્યથી ઈમ સર્વ પરિગ્રહ ત્યાગી જ્ઞાની સજજને, અવિવેક નિજ પર સ્વરૂપને, અજ્ઞાન હેતુ તેહને, તે ત્યાગવા મન જેમનું, એવા જને જ્ઞાની છતાં; પરિગ્રહ વિશેષે ત્યાગવા અત્યંત યત્ન વધારતા. ૧૪૫ - પૂર્વ કર્મો ઉદય આવ્ય, ભેગ જ્ઞાની જે કરે, પણ રાગ વિરહે, તે પરિગ્રહ ભાવ કર્દી નહિ ત્યાં ખરે. ૧૪૬ - વેદ્ય વેદક ભાવ ચળ, ઈચ્છિત વેદાયે નહીં, વિદ્વાન ઈચ્છે કંઈ ન તેથી, વિરક્તિ સઘળે લહી. ૧૪૭ નહિ કર્મ પરિગ્રહ ભાવ પામે, જ્ઞાની રાગ રહિત જ્યાં, જ્યમ રંગ વચ્ચે કદી ન બેસે, જે કષાયિત તે ન ત્યાં. ૧૪૮ - છે જ્ઞાની નિજ રસથી જ સર્વે રાગરસ ત્યાગી સદા, સવિ કર્મ મયે પતિત પણ લેપાય કર્મો ના કદા. ૧૪૯ જેને સ્વભાવ જ જે રહ્યો, આધીન તે તેને જ છે, તે અન્ય સમ કર કદાપિ, અવરથી નહિ શક્ય છે; જે જ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાન તે કદી થાય ના, હે જ્ઞાની ! ભેગવ પણ તને પરદોષકૃત છે બંધ ના. ૧૫0 હે જ્ઞાની ! કરવા ગ્ય તારે કઈ કદ છે કર્મ ના, તે પણ કહે જે ભેગવું હું, મારું કદી પરદ્રવ્ય ના, તે ભેગવે તું બેટી રીતે, તારું ના તે, ખેદ હા ! ઉપભેગથી નથી બંધ’ તેથી ભેગવું જે કથન આ; તે શું તને ઈચ્છા રહે છે, લેગ ભેગવવાતણું ? વસ જ્ઞાનરૂપે, અન્યથા નિજ દોષથી બંધન સહી. ૧૫૧
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy