SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય સત્ સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરૂ પાય, દીઠા નહિ નિજ દેષ તે, તરીએ કેણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ રાળજ, ભા. સુ. ૮, ૧૯૪૭ કૈવલ્યબીજ શું ? (ટક છંદ) યમ નિયમ સંજામ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયે. ૧ મન પન નિધિ સ્વધ કિયે, હઠગ પ્રયાગ સુ તાર ભયે; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે. મત મંડન ખંડન ભેદ લિયે;
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy