SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બાધિ–સમાધિ–નિધાન શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવને તમેાનમ: સમાધિ-સાધના પ્રાસ્તાવિક મંગલ મગળાચરણ અહા શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરુ સત્ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્ . ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે' નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સદ્ગુણુ કોષ હૈ. સ્વસ્વરૂપી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્ પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારમ્ ; અંતે અયેાગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજામ સહજાનંă આનંઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહેા તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તા શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિત કારણમ્ , જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમ્ ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહ્યું, શ્રી રત્નત્રયની એક્યતા લહી સહી સેા નિજ પદ લહે.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy