SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સમાધિ-સાધના હતે. પારો કરીને બાંધી આપાછો ખેચવે કરી મને અતિ દુઃખી કર્યો હતે. મહા અસહ્ય કેલુને વિષે શેલડીની પેઠે આકંદ કરતે હું અતિ રૌદ્રતાથી પીડાય હતે. એ ભેગવવું પડયું તે માત્ર મારાં અશુભ કર્મને અનંતીવારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલ નામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભેંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેએ વેળા હું અતિ અતિ તરફડતે હતે. વિકરાળ ખડ્રગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધે હતે. નરકમાં પાપકર્મો જન્મ લઈને વિષમ જાતિને ખંડનું દુઃખ ભેગવ્યામાં મણું રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રેઝની પેઠે પરાણે મને જોતર્યો હતે. મહિષની પેઠે દેવતાના વૈકિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતે. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભગવતે હતે. ક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતે હતે. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણ પામ્યું હતું. જેનાં પાંદડાં તીવ્ર ખડ્ઝની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યું હતું, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતે. મુદુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્રની પેઠે મને છરપલાની
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy