________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૬૫
શુભ કાર્યાં કરતાં ભય કરે છે, અને કદી આદરે તે વિઘ્ના આવતાં તે કાર્યાને ત્યાગ કરે છે. ધ્યાન કેવી જગ્યાએ કરવુ', લક્ષ્યવૃત્તિ કયાં રાખવી, આસન કર્યું કરવું', સકલ્પ કેવી રીતે ઓછા કરવા વગેરે જાણવાની ખાખતમાં કુશળપણું તેનામાં આવી જાય છે, અર્થાત્ વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ૫૫. અલાદષ્ટિની ઉચ્ચ મહત્વતા
પરિષ્કારગતઃ પ્રાચે. વિધાતાઽપ્ ન વિદ્યતે । અવિધાનશ્ચ સાવદ્ય પરિહારામહાયઃ ॥૫॥ વિવેચન—બલાદષ્ટિવાળા યોગી મહાત્માઓમાં પુગલિક વસ્તુની આસક્તિપૂર્ણ ભાવ ઘણા જ એછા થઈ જાય છે. વળી તે મહાત્માઓને ખાવા, પીવા કે પહેરવા ઓઢવાની કોઈપણ વસ્તુ ઉપર પ્રાયઃ કરી આગ્રહ રહેતા નથી. આ વસ્તુ મળે તે જ સારું વગેરે કોઈ જાતની આસક્તિ હાતી નથી. અને આ અનાસક્ત ભાવ જ મેાક્ષને યોગ કરાવનાર મુખ્ય કારણ છે. પ્રભુ મહાવીરદેવ જણાવે છે કે ક`બંધનનું કારણ આસક્ત ભાવ છે તે જ્યારે દૂર થાય છે ત્યારે મેક્ષ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. બલાષ્ટિમાં આત્મવિકાસ ઘણે! થયેલા હાય છે જેથી સમ્યક્ એધની સામીપ્યતા સ્પષ્ટ જણાય છે. સાધારણ રીતે અમુક વિચારમાત્રની ઉત્પત્તિથી પોતાની જાતને સમિતી માનનારને તે અહીંયા ઊભા રહેવાનું સ્થાન જ નથી. એ અલાદષ્ટિમાં વતા જીવેાના લક્ષણ પરથી એ વાત સ્પષ્ટ રીતે સમજાય છે. ૫૬.
ઇત્તિ ત્રીજી લાષ્ટિ સમાસમ
યેા. ૫