________________
સ્વાનુભૂતિ બળ માનવામાં આવ્યું છે. (૨) મનમય કોષ (૩) પ્રાણમય મેષ (૪) વિજ્ઞાનમય કેષ (૫) આનંદમય કેષઃ જ્યાં અન્યત્વ ભાવનાની પરાકાષ્ટા છે કારણ આનંદસ્વરૂપ બ્રહ્મને જ “સ્વ”નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્ઞાન ને આનંદ સિવાય અન્ય સર્વકાંઈ આનંદમય કોષમાં પારકું બને છે. - શ્રી અરવિંદ ઘોષે તેમની મૌલિક રીતે ચેતનની પાંચ ભૂમિકા જણાવી છે. (૧) દૈહિક ભૂમિકા-Physical level (૨) પ્રાણિક ભૂમિકા-Vital level (૩) માનસિક ભૂમિકાMental level (8) dress 67131-Moral level (4) આધ્યાત્મિક ભૂમિકા–Spiritual level.
દૈહિક ભૂમિકામાં દેહ શેષક બને છે અને આત્મા શેષિત. દેહના સુખમાં જીવ પિતાનું સુખ શોધે છે. પછીની ભૂમિકામાં જડ-ચેતનને અભેદ તૂટતું જાય છે અને છેલ્લે અધ્યાત્મિક ભૂમિકામાં તે જડમાત્ર પડછાય છે, પડઘે છે ને ચેતન સિંહનાદ.
જીવ નિજત્વનું સ્વાનુભૂતિનું એવું તે સામર્થ્ય અનુભવે છે કે પરપદાર્થ સાથેના તમામ સંબંધે ખતમ થઈ જાય છેજેનું બીજું નામ અન્યત્વભાવનાની સિદ્ધિ.
બદ્ધ મતવાળાઓએ ચેતનની સાત ભૂમિકાઓ માની છે જેમાં પણ તત્કાળ જાત વછેરાથી માંડી પૂર્ણ વૃષભની ઉપમા આપી અન્યત્વભાવનાની પુષ્ટિ સાથે સકદાગામી (સાત જન્મ બાકી) અકાગામી (એક જન્મ બાકી) વગેરે ભૂમિકાઓ કલ્પી