________________
આગેવ
૫૭
હું ચારિત્રનિધાન ! તારા ચાસ્ત્રિખળથી, સ ફાઈમાં આત્મચેતનાના પ્રકાશ પ્રગટાવજે. ૯૧.
હું આન'નિધાન ! તારા આનંદનું સિંચન પ્રાણીમાત્રમાં કરજે, અને સને આનંદિત કરજે. ૯૨.
હું શાન્તિદાતા ! વિશ્વમાં શાન્તિને પ્રચાર કરજે. ૯૩.
હે નિરામય ! તુ નીરાગાત્મા જ છે, એ આત્મવિશ્વાસથી તારા રેગ રૂપી ભ્રમને હાંકી કાઢજે. ૯૪.
હે વિશ્વાસુ ! તારી આત્મશ્રદ્ધાના દાન બધે વિતરણુ
૯૫.
કરજે.
હે સમષ્ટિ ! સ જીવાને આત્મવત્ જોવાના, દેખવાના પુરુષાર્થ કરજે. ૯૬.
હું સમભાવી ! સમભાવની સાચી સામાયિક કરવાના પ્રયત્ન આદરશે. ૯૭.
હે પ્રિયદશી ! તારા આત્મિક પ્રેમના પાસથી વિધના પ્રાણીમાત્રને બાંધજે, પ્રેમના સૂત્રથી બાંધજે. ૯૮.
હે પ્રજ્ઞાવંત ! તારી પ્રજ્ઞાના શસ્ત્ર વડે કર્મોના 'ધનને કાપજે, નષ્ટ કરજે. ૯૯.
હે આત્માથી ! આત્મધનને અર્જુન કરજે, તેનું સ'રક્ષણ કરજે. ૧૦૦.
યેા. ૨૦