________________
આત્મબાધ
અભક્ષ્ય ખાણાં-પીણાં હરામ માને. ૫૩. બ્રહ્મચારી હા તે બ્રહ્મચારી રહે. વિવાહિત હા તેા બ્રહ્મચારી અનેા. મનમાં વિકારે પેસે તેને હાંકી કાઢો. ૫૪. બ્રહ્મચય –પ્રેમી–દ્રુપતી એકાંતથી ચેતે. સ્ત્રી પુરુષના પરિચયથી વેગળા રહે.
૩૭
પૂના કામભેગ ન સંભારે, સહ શયન મેાહ તજે, એક પથારીમાં એ પુરુષ ન સૂએ, એ સ્ત્રી પણ ન સૂએ, ટાપટીપથી અળગાં રહે, નીચું જોઈને ચાલે, કાય વિના સ્ત્રી પુરુષ એકાકી ન મળે, હાસ્ય કુતુહલ સમૂળગાં તજે, વાતેાના નિરર્થક શેખથી. ખર્ચ, આદર્શ પાછળ મથ્યાં રહે, કામાં મન, કાયા પરાવી રાખે, પરસ્પર પત્રવ્યવહારથી ખચે, સ્નાન કરતા હાજત નિવારતાં સાવધ રહે, જનનેન્દ્રિયને ન જુએ ન અડે. ૫૫.
વીયના જેટલા સંગ્રહ અને સદુપયેગ તેટલી જ આત્મસેવા તેટલી જ વિશ્વસેવા. ૫૬.
સર્વેન્દ્રિય સયમ એ જ બ્રહ્મચર્ય. ૫૭.
કુદરતી સૌંદર્યાંથી વિશ્વ ભરપૂર છે એને જુએ. ઉપલા કૃત્રિમ ને એઠાં, સૌંદર્યાંના માહુ ટળી જશે. ૫૮.
ભૂખ કરતા ઓછું ને સાત્ત્વિક ખાશે તે રસ મળશે, સ્વાદ ટળશે. ૫૯.
સર્વ ચમત્કારના, મહા ચમત્કાર, સ ચુંબકનું મહા ચુખક, સર્વ સ ́પત્તિનું મહા નિધાન સરાગાનું મહા