________________
આત્મમાધ
૧૫
હું મેાક્ષાથી ! મેક્ષ અર્થે સČસ્વના ત્યાગ જરૂરી છે, માટે સસ્વને ત્યાગ કર. ૯૭.
હે આત્માથી ! આત્મામાં લીન થા, ખાકીનું સ હેય છે. ૯૮.
હૈ જ્ઞાનાથી ! જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ અન. ૯૯.
સ્વાનુભવ જેવું અમૃત નથી. ૧૦૦
.
હે જીવાત્મા ! તારુ' છેલ્લુ' અને પહેલું કર્તવ્ય સ્વાનુભવ પ્રાપ્ત કરવાનું છે, તેનું સદા સતત સ્મરણુ રાખ. ૧૦૧
જ્યારે જ્યારે રાગદ્વેષના સંકલેશ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે (૧) અરિહંતાદિ ચાર શરણુ વાર વાર સ્વીકારો.
(૨) એની સાથે વારંવાર જન્મ-જન્માંતરના સ્વદુષ્કૃત તેની આલેાચના કરે, માંફી માગેા.
(૩) પરમાત્મા તથા સર્વ મહાપુરુષના મોટા સુકૃત્યાની અનુમોદના કરો.
ચિત્ત સ’કલેશ ટાળવાના (૩) ઉપાય મારે અરિહંતનુ શરણુ, સિદ્ધ પ્રભુનું શરણુ;
સાધુ ભગવંતાનુ શરણુ, જિનધર્મનુ શરણુ છે. સર્વાં પાપાની નિંદા ગાઁ કરુ છું, સં સુકૃત્યેાની અનુમેાદના કરું છુ.
શરણ સ્વીકાર કરવામાં સસ્તાં, મહેનત કઈ નહિ, છતાં લાભ. અપર પાર !