________________
આત્મ પ્રબંધક ભાવનાઓ
સત્યના પાલનથી અસત્યને દૂર કરવા પ્રયત્નવંત બનીશ.
બ્રહ્મચર્યનું પાલન કરી વિષયવાસનાને નાશ કરવાને પ્રયત્ન કરીશ.
ક્ષમાભાવને ધારણ કરી ક્રોધને જીતવાનો પ્રયત્ન કરીશ. વિનયથી ગર્વને દૂર કરવા પ્રયત્ન કરીશ. સરળતાથી કપટ, માયાને જીતવાનો પ્રયત્ન કરીશ. સંતેષથી લેભને જીતવાને પ્રયત્ન કરીશ. ઈચ્છાઓને નાશ કરીને ઈચ્છા રહિત આત્મસ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનીશ.
હે પ્રભે! મને પુરુષાર્થ કરવાનું બળ આપે.
પૈસા કમાવાની ખાતર જ હું ભણત નથી પણ શરીર, મન અને આત્માની ઉન્નતિ કરી સ્વ કલ્યાણ કરવા શક્તિમાન બનવા માટે જ ભણું છું.
કોઈ પણ ખરાબ આદત, દુર્વ્યસન, તમાકુ, બીડી, સિગારેટ, મસાલેદાર ખરાક, નાટક, સિનેમા, બિભત્સ વાર્તાઓ વગેરે શારીરિક, માનસિક હાનિકારક વસ્તુઓથી હું બચવાને પ્રયત્ન કરીશ.
હું શારીરિક કેળવણ લઈશ. એટલે શરીરને સ્વસ્થ રાખવા કસરત, વ્યાયામ કરીશ. આરોગ્યતાના નિયમનું પાલન કરીશ.
માનસિક શિક્ષણ ગ્રહણ કરીશ, એ વડે મને વિકારે જીતવાને પ્રયત્ન કરીશ. મને બળને મજબૂત કરીશ જેથી સુખ, દુઃખેની અસર તેના પર ન થતા હું આત્મવિકાસ