SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમાધિ-સંપાન વસ્ત્ર જૂનું હોય, રાતું હોય કે છેલ્લું હોય તે કઈ સમજુ માણસ પોતાને જુને, રાતે કે ઘેળો માનતે નથી; તેવી જ રીતે શરીર ઘરડું, રાતું કે છેલ્લું હોય તો તેથી આત્મા ઘરડે, રાતે કે પેળે છે એમ જ્ઞાની માનતા નથી. અજ્ઞાની છે તે પ્રત્યક્ષ આ શરીરને પિસતાં નીકળતાં પરમાણુના સમૂહની રચનારૂપ દેખે છે તે પણ તેને આત્મા જાણે છે. અનાદિકાળને આ ભ્રમ છે. દૃઢ, જાડું, સ્થિર, લાંબું, સુકાઈ ગયેલું, ઘરડું, હલકું, ભારે એ બધા પુગલના ધર્મ છે. એ પુદ્ગલના ધર્મ સાથે કંઈ સંબંધ જેને નથી એ આત્મા છે તે કેવળજ્ઞાનસ્વરૂપ છે. આ સંસારમાં માણસને પરિચય થાય છે, પરિચય થાય એટલે વચનની પ્રવૃત્તિ થાય છે; વચન પ્રવર્તે ત્યારે મન ચંચળ થાય છે; મન ચળે ત્યારે ભ્રાંતિ થાય છે. આ ઉત્તરોત્તર કારણે છે. તેથી જ્ઞાનીજને લેકને પરિચય જ કરે છોડી દે છે. અજ્ઞાની બહિરાત્મા છે તે પિતાને વાસ નગરમાં, ગામમાં, પર્વતમાં કે વનાદિમાં જાણે છે. જ્ઞાની જે અંતરાત્મા છે તે પિતાને વાસ પિતાનામાં જ ભ્રાંતિરહિતપણે માને છે. દેહમાં આત્મબુદ્ધિ છે તે જ દેહ ધારણ કરવાની પરંપરાનું કારણ છે. પિતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે વિદેહદશાનું કારણ છે એટલે મોક્ષનું કારણ છે, આ આત્મા પોતે જ પિતાને મેક્ષ કરે છે અને પિતે જ વિપરીતરૂપે પરિણમી સંસાર ઊભું કરે છે. તેથી પિતાને
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy