________________
સ્વાધ્યાય સંચય : ૪૨૩
હરિ આમ છેટા છેટા ન રહીએ, કો'ક દી' તો ભક્તોના થોડા થઈએ. ૧ નયણાં દીધાં પણ દર્શન ન દીધાં, ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં, સમજુને ઝાઝું શું કહીએ. ૨ મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું; તનનો તંબુરો ઘૂટી ગાઉં રે. ૩
ચિદાનંદરૂપો શિવોSહં મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ ના હું, ન ચ શ્રોત્ર જીવ્યે ન ચ ઘાણનેત્રે; ન વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૧ ન વા પ્રાણ સંજ્ઞો ન વૈ પંચ વાયુ, ન વા સપ્ત ધાતુ નૈ વા પંચ કોશ ન વાગ્યાણી પાદ ન ચોપસ્થ પાયે, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૨ ન મે રાગદ્વેષો ન મે લોભ મોહી, મદો નૈવ મે નૈવ માત્સર્યભાવ; ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદરૂપો શિડહં શિવોહં. ૩