________________
૧૮: સ્વાધ્યાય સંચય
દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્, દર્શન સ્વસોપાન, દર્શને મોક્ષસાધનમ્. ૧૧ દર્શના દુરિતધ્વંસી, વંદના વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક શ્રીણી, જિન: સાક્ષાત્ સુરદ્રમ: ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ, પ્રભુદર્શન પામીએ, સકલ મનોરથ – સિદ્ધિ. ૧૩
જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે કોય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય; (ત્યમ)જ્ઞાને બાંધ્યું મન રહે, (સદ્ગુરુ વિણ જ્ઞાન ન હોય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૭ દરખતસે ફળ ગિર પડયા, બુઝી ન મનકી પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન. ૧૯ – માતા વં પિતા જૈવ, વૈ ગર્વ બાંધવા ત્વમેક: શરણ સ્વામિન્ જીવિત જીવિતેશ્વર:. ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧