________________
૪૦૪ : સ્વાધ્યાય સંચય
શું થયું ખટ્ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે. એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો.
સંગત સંતન કી કર લે
સંગત સંતન કી કર લે, જનમ કા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણી, ઇસકા હિત કછુ કર લે; સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમમરણ દૂર કર લે. સંગત કહાંસે આવે કહાં જાવે, યે કુછ માલૂમ કર લે;
દો દિન કી જિંદગાની યારો, હુંશિયાર હો કર ચલ લે. સંગત ૦
કૌન કિસીકે જો લડકે, કોન કિસીકે સાલે; જબ લગ પલ્લોં મેં પૈસા ભાઈ, તબ લગ મીઠા બોલે. સંગત૦
કહત કબીરા સુનો ભાઈ સાધો, બાર બાર નહીં આના; અપના હિત કછુ કર લે ભઈયા, આખર અકેલા જાના. સંગતo
જગત મેં કૈસા નાતા!
મન ફૂલા ફૂલા ફિરે જગત મેં, કૈસા નાતા રે. માતા કહે યેહ પૂત હમારો, બહેન કહે વીરો મેરો; ભાઈ કહે યેહ ભૂજા હમારી, નારી કહે નર નેહા રે. પેટ પકડ કે માતા રોયે, બાંહ પકડ કર ભાઈ; લપટઝપટ કર સિયાં રોયે, હંસ એકલા જાઈ.