________________
૩૮૪ : સ્વાધ્યાય સંચય
પટ આભૂષણ સૂંઘા ચુહા, અશન પાન નિત્ય ત્યારે, ફેર દીને તોયે ખટરસ સુંદર, તે સબ મલકર ડારે.
જીવ સુણો યહ રીત અનાદિ, કહા કહત વારંવારે,
મૈં ન ચલૂંગી તોયે સંગ ચેતન, પાપ પુન્ય દો લારે.
જિનવર નામસાર ભજ આતમ, કહા ભરમ સંસારે, સદ્ગુરુ વચન પ્રતીત ભયે તબ, આનંદઘન ઉપગારે.
·*.
મીરાંબાઈનાં ભજનો
હાં રે ૦
હાં રે ૦
હાં રે ૦
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વ્રજનારી રે. માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે. હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય, મટુકીમાં ન સમાય રે. નવ માનો તો જુઓ ઉતારી, માંહી જુઓ તો કુંજિબહારી રે. વૃંદાવનમાં જાતાં દહાડી, વા'લો ગૌ ચારે છે ગિરધારી રે. ગોપી ચાલી વૃંદાવન વાટે, સૌ વ્રજની ગોપીઓ સાથે રે. હાં રે મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, જેનાં ચરણકમળ સુખસાગર રે. હાં રે ૦
હાં રે
હાં રે ૦
.
*
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, કપટીથી હરિ દૂર વસે,
મારા
હરિસંતનનો વાસ; સંતનકેરી
.
(ટેક)
પાસ. ગોવિંદો
O