________________
સ્વાધ્યાય સંચય : ૩૬૯
તાણી;
જડ સંગે પરતંત્રતા, મોહવેરીએ ઉપકારી સાચા પ્રભુ! સત્ય પંથમાં આણી. બની વૈરાગણ મિની, પાસે ઝટ આવી; ઉપકારી સ્વામી કર્યા, સંયમ લય લાવી. શોભા સતીની મોટકી, જંગ રાજુલ પામી; રહનેમિને બોધથી, થઈ ગુણ વિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવસ્વામી કીધા; અદ્ભુત ચારિત્ર ધારીને, જગમાં જસ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં નવરસ-રંગે ઝીલતી, લહે સુખ ચેતન-ચેતનાભાવથી, એક સંગ મળિયા; ક્ષપકશ્રેણી નિસ્સરણીથી, શિવમંદિર ભળિયા. કર્મ કટક સંહારીને, નેમ-રાજુલનારી; શિવપુરમાં સુખિયા થયા, વંદું વાર હારી. શુદ્ધ ચેતનસંગમાં, શુદ્ધ ચેતના રહેશે; બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ લહેશે. ... ૩૧
*
કેવલ કાચના કુંપા જેહલો, પિંડ કાચો રે; સત્ય સરૂપી સાહિબો એહને, રંગ રાચો રે. યમરાજના મુખડા ઉપર, દેઈ તમાચો રે; અમર થઈ ઉદય રત્ન પ્રભુશું, મિલી માચો રે.
*
ઉતારી;
ખુમારી.
મ
...
મ
...
...
૨૪
...
૨૫
૨૬
શ્રી ઋષભદેવ જિન સ્તવન મરુદેવીનો નંદ માહરો, સ્વામી સાચો રે;
શિવવધૂની ચાહ કરો તો, એને યાચો રે. મરુદેવીનો ... ૧
૨૭
૨૮
૨૯
૩૦
૨
૩