________________
૩૫૮ : સ્વાધ્યાય સંચય
જૈસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા,
શ્વેત શંખ મેં દૂધ મિલ્યો હો; દર્શન થે નવનિધિ મેં પાઈ;
દુ:ખ દોહગ સવિ દૂર રહ્યો હો. સં૦ ૩ ડરત ફિરત હૈ દૂરહિ દીલથે,
મોહમલ્લ જિણે જગત્રય કલ્યો હો; સમકિત રત્ન લહું દર્શનથે,
અબ નવિ જાઉં કુગતિ રુલ્યો હો. સં. ૪ નેહ નજર ભર નિરખત હી મુજ
પ્રભુશું હિયડો હેજે હલ્યો હો; શ્રી નવિજ્ય વિબુધ સેવકકું,
સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો. સં. ૫
(૫) શ્રી અભિનંદન જિન રતવન
પ્રભુ! તેરે નયન કી બલિહારી, (ટેક) યા કી શોભા વિજીત તપસા, કમલ કરતું હે જલચારી; વિધુને શરણ ગયો મુખ-અરિકે, વન થે ગગન હરણ હારી. પ્ર. ૧ સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયોદારી; છીન લહીતિ ચકોર કી શોભા, અગ્નિ ભએ સો દુ:ખ ભારી. પ્ર૦ ૨ ચંચલતા ગુણ લિયો મીનકો, અલિ નું તારો" હૈ કારી; કહું સુભગતા કેતિ ઇનકી? મોહી સબ હી અમર નારી. પ્ર. ૩ ઘૂમત હૈ સમતા રસ માતે, જૈસે ગજવર મદવારી; તીન ભુવન મેં નહિ કોઈ નીકો, અભિનંદન જિન અનુકારી." પ્ર. ૪
૧. માછલી. ૨. માછલીનો. ૩. ભમરા. ૪. જેવી. ૫. આંખની કીકી. ૬. કાળી. ૭. સૌભાગ્ય મનોહરતા. ૮. કેટલી. ૯. દેવીઓ. ૧૦. સારો. ૧૧. જેવો. ૧. દુર્ભાગ્ય. ૨. ચદ્રને.