________________
સ્વાધ્યાય સંચય : ૩૩૩
ઝીં
અ ૦
૭
પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મોચક સર્વ વિભાવથી,' ઝીંપાવે મોહ અરિંદ રે. કામકુંભ સુરમણિ પરે, સહેજે ઉપકારી થાય રે; દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણ ગેહ અમોહ અમાય રે.
જુ ૦૮ ૦ ૮
-%
(૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન શીતલજિન તું મુજ વિચિ આંતરું, નિશ્ચયથી નહિ કોય, દિંસણ નાણ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય;
અંતરયામી રે સ્વામી સાંભળો. પણ મુજ માયા રે ભેદી ભોળવે, બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. અં૦ ૨ એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક યશ કહે જિમ તુમશે મિલી, લહિયે સુખ સુવિશાળ. અં. ૩
(૧૦) શ્રી સુતેજ જિન સ્તવન અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ, અo તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અ ૦ ૧ ઉત્પાદ વ્યયે પલટતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસતી લાલ; અ ૦ ઉત્પાદે ઉતમતમતી, પૂરવ પરિણતિ વ્યયપંતી લાલ. અ૦ ૨ નવ નવ ઉપયોગે નવલી, ગુણછતિથી તે નિત અચલી લાલ; અ ૦ પરદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહી ન રમણી લાલ. અ ૦ ૩
અતિશય યોગે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ; અ ૦ નિજ તત્ત્વ રસે જે લીની, બીજે કણહી નવિ કીની લાલ. અ. ૪