________________
સ્વાધ્યાય સંચય : ૩૩૧
(૮) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
જિમ મધુકર મન માલતી રે,
જિમ કુમુદને ચિત્ત ચંદ રે; જિણંદરાય, જિમ ગજ મન રેવા નદી રે,
કમળા મન ગોવિંદ રે. જિણંદરાય. યું મેરે મન તું
વસ્યોજી. ૧ ચાતક ચિત્ત જિમ મેહુલો રે, જિમ પંથી મન ગેહ રે; જિ o હંસા મન માનસરોવરુ રે, તિમ મુજ તુંજશું નેહ રે. જિ ૦ જિમ નંદનવન ઇન્દ્રને રે, સીતાને વહાલો રામ રે. જિ ધરમીને મન સંવરુ રે, વ્યાપારી મન દામ રે. જિ અનંતવીર્ય ગુણસાગરુ રે, ધાત કી ખંડ મોઝાર રે; જિ પૂરવ અરધ નિલનાવતી રે, વિજય અયોધ્યા ધાર રે; જિ મેઘરાય મંગળાવતી રે, સુત, વિજયાવતી કંત રે; જિ ગજ લંછન યોગીસરુ રે, હું સમરું મહામંત રે, જિ ચાહે ચતુર ચૂડામણિ રે, કવિતા અમૃતની કેળ રે; જિ વાચક યશ કહે સુખ દીઓ રે, મુજ તુજ ગુણ રંગ રેલ રે. જિ
૧
..
-*.
(૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
જી
૧
મોરા સ્વામી ચંદ્રપ્રભજિનરાય, વિનતડી અવધારિયેજી રે મોરા સ્વામી તુમ્હે છો દીનદયાળ, ભવજલથી મુજ તારિયે. જી ૦ મોરા સ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહગહી; જી ૦ મોરા સ્વામી જોતાં જગમાં દીઠ, તારક કો બીજા નહિ. મોરા સ્વામી અરજ કરંતાં આજ, લાજ વધે કહો કેણી પરે; જી ૦ મોરા સ્વામી યશ કહે ગોપય તુલ્ય, ભવજળથી કરુણા ધરે. જી ૦
જી
ર
૩
·*.
યુ૦ ૨
યું ૩
જ
યું ૪
યું ૫
યું ૬