________________
૩૨૬ : સ્વાધ્યાય સંચય
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન પદ્મપ્રભજિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો; પાંતિ બેસારીઓ જો તુહે, તો સફળ કરો આશ હો. ૫૦ ૧ જિન શાસન પાંતિ તે ઠવી, મુજ આખું સમકિત થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે, શિવમોદક પીરસે રસાળ હો. ૫૦ ૨ ગજગ્રાસન ગલિત સંચી કરી, જીવે કીડીના વંશ હો; વાચકાશ કહે એમ ચિત્ત ધરી, દીચે નિજ સુખ એક અંશ હો. ૫૦ ૩
જ
૨,
(૬) શ્રી સર્વાનુભૂતિ જિન સ્તવન જગતારક પ્રભુ વીનવું, વિનતી અવધાર રે, તુજ દરિસાણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. જે ૧ સુહમ નિગોદ ભવે વયો, પુલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમો, ક્ષુલ્લક ભવ અત્યંત રે જ ૨ વ્યવહારે પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન રે અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અધન્ન રે. ૪૦ ૩ સૂક્ષ્મ સ્થાવર ચાર મેં, કાલહ ચક્ર અસંખ્ય રે જન્મ મરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે. ૪૦ ૪
ઓધે બાદર ભાવ મેં, બાદર તરુ પણ એમ રે પુદ્ગલ અઢી લાગવસો, નામ નિગોદે પ્રેમ રે. ૪૦ ૫ સ્થાવર પૂળ પરિત મેં, સીત્તર કોડાકોડી રે, આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જડી રે. જ૦ ૬ વિગલપણે લાગેટ વયો, સંખિજવાસ હજાર રે બાદર પજાજવ વણરાઈ, ભૂ જલ વાયુ મઝાર રે. જ અનલ વિગલ પૂજજત મેં, તસભવ આયું પ્રમાણ રે, શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. ૪૦ ૮