________________
સ્વાધ્યાય સંચય : ૩૦૯
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સહજગુણ આગરો, સ્વામી સુખસાગરો,
જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા એકતા તીણતા ભાવથી,
મોહરિપુ જીતી જ્ય પડહ વાયો. સ. ૧ વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદ; ભાવ તાદાત્મતા શક્તિ ઉલ્લાસથી,
સંતતિ યોગને તું ઉચ્છેદે. સ૦ ૨ દોષ ગુણ વસ્તુની, લખિય યથાર્થતા,
લહી ઉદાસીનતા અપર ભાવે; , ધ્વસિ તજજન્યતા ભાવ કર્તાપણું,
પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ, અવિભાસ તહકીકતા,
શુભઅશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધો; શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ,
પરમ અક્રિયતા અમૃત પીધો. સ ૦ ૪ શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે;
પરમ પરમાત્મતા તાસ થાય; મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા,
ત્રિગુણ એકત્વ તુજ ચરણ આયે. સ ૦ ૫ ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી,
મૂર્તિ જિનાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે,
- તિણે ભવભ્રમણની ભીડ મેટી. સ. ૬ ૧. વયરાગરો-વજાકર; જ્ઞાનરૂપ વજરત્નની ખાણ, ખજાનો; કેવળજ્ઞાન નિધાન.