________________
૨૮૦ : સ્વાધ્યાય સંચય
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન શ્રી અનંત જિનશું કરો, સાહેલડિયાં, ચોળ મજીડનો રંગ રે! ગુણવેલડિયાં; સાચો રંગ તે ધર્મનો સાહેલડિયાં,
બીજો રંગ પતંગ રે! ગુણવેલડિયાં. ધર્મ રંગ જીરણ નહીં સા . દેહ તે જરણ થાય રે; ગુ સોનું તે વિણસે નહીં સા - ઘાટ ઘડામણ જાય રે. ગુ - ૨ તાંબું જે રસધિયું સા તે હોય જાચું હેમ રે; ગુરુ ફરી ત્રાંબું તે નહિ હુએ સા . એવો જગગુરુ પ્રેમ રે. ગુ. ૩ ઉત્તમ ગુણઅનુરાગથી સારા લહીએ ઉત્તમ કામ રે, ગુરુ ઉત્તમ નિજ મહિમા વધે સા . દીપે ઉત્તમ ધામ રે. ગુ. ૪ ઉદક બિંદુ સાયર ભલ્યો સા. જિમ હોય અક્ષય અભંગ રે; ગુ. વાચક યશ કહે પ્રભુ ગુણે સા - તિમ મુજ પ્રેમ પ્રસંગ રે. ગુ . ૫
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અનંત જિહંદશે વિનતિ, મેં તો કીધી હો ત્રિકરણથી આજ; મિલતાં નિજ સાહેબ ભણી, કુણ આણે હો મૂરખ મન લાજ. અ૦ ૧ મુખ પંકજ મન મધુકરુ, રહ્યો લુબ્ધો હો ગુણજ્ઞાને લીન; હરિહર આવળફૂલ જાં, તે દેખ્યાં હો કેમ ચિત્ત હોવે પ્રણ? અ૦ ૨ ભવ ફરિયો દરિયો તર્યો, પણ કોઈ હો અનુસરિયો ન ટ્રીપ; હવે મન પ્રવાહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. અ ૦ ૩ અંતરજામી મિલે થક, ફળે માહરો હો સહી કરીને ભાગ્ય; હવે વાહી જાવા તણો, નથી પ્રભુજી હો કોઈ ઈહાં લાગ. અ૦ ૪ ૧. ખરેખરું, સાચું. ૨. પ્રીતિવાળું. ૩. ઠગી જવા.