________________
સ્વાધ્યાય સંચય : ૨૨૧
રોમે રોમે રાજ રમે છે, તેહિ તૃહિ નામ ગમે છે,
બીજાં ના સોહાય; વીતરાગીના રાગની પીડા,
સહે તેને સમજાય ... કહો કૃપાળુ રાજ પધારો મંદિરે, પાવન પગલે ધીરે ધીરે,
પ્રીતે કરું દરશન; આરાધનની અંતિમ સીમા,
જ્યોતિર્મયનું મિલન ... કહો કૃપાળુ
કૌન સુધારત કાજ, રાજ બિન કૌન સુધારત કાજ, કૌન રખે મોરી લાજ, રાજ બિન કૌર રખે મોરી લાજ. શ્રી સહજાત્મ સ્વરૂપ સોહાવે, શુદ્ધ ચૈતન્ય સામ્રાજ્ય; પરભવ કા પુરાવા માટે, શ્રી ગુરુ રાજાધિરાજ રાજ બિન ૦ કર્મ કીચસો નિકસન અર્થે, શોધે અનેક ઇલાજ રાજ વાક્યામૃતરૂપી પાવન, પા ગઈ પહોળી પાજ. રાજ ૦ સત્ સૂંઢન કો ટૂંઢક બનકે, સૂંઢે અનેક સમાજ, સ્વપ્ન મેં ગુરુરાજ કો નિરખત, ગઈ સબ ભ્રમણા ભાજ. રાજ સંસ્કારબળ સત્ય અભાવે, રહતા ચિત્ત નારાજ કૃપાનાથ કર પર્યો જબસે, તબસે મિટી મન દાજ. રાજ દુ:ખ દરિયા ઉલ્લંઘન અર્થે, કીના અનેક ઇલાજ શ્રી ગુરુરાજ સ્વરૂપી પાઈ, સહેજે સફરી જહાજ. રાજ શ્રી ગુરુરાજ વૈદ્ય મિલ્યા મુજ, મેરા કીનો ઇલાજ લાજ ખાજ દાઝ રોગ મેટકે, આતમબલ દિયો સાજ. રાજ છે