________________
સ્વાધ્યાય સંચય : ૧૩૩
રતન બંધ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહી; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નહી. ૮
જું બંદર મદિરા પિયા, વિષ્ણુ પંકિત ગાત, ભૂત લગ્યો કૌતુક કરે, કર્મોકા ઉત્પાત. ૯ કર્મ સંગ જીવ મૂઢ હૈ, પાવે નાના રૂપ; કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ શુદ્ધ ચેતન ઉજજવલ દરવું, રહ્યો કર્મ મલ છાય; તમ સંયમસે ધોવતાં, જ્ઞાન જ્યોતિ બઢ જાય.* ૧૧ જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂપ; ચરિત્રથી આવત રેકે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ કર્મ રૂપ મલકે શુધ, ચેતન ચાંદી રૂપ; નિર્મળ જ્યોતિ પ્રગટ ભયાં, કેવળજ્ઞાન અનૂપ. ૧૩ મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામ ચરણ ચારુ મિલ્યા, મૈલ કનકકો જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ. ૧૫ રાગ દ્વેષ દો બીજસે, કર્મબંધની વ્યાધ આત્મજ્ઞાન વૈરાગસે, પાવે મુક્તિ સમાધ. ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય જતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. ૧૭ કલ્પવૃક્ષ ચિતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઇનસે અધિક, ભવ-દુ:ખ ભંજનહાર. ૧૮ ૦ દ્રવ્ય, * વધી જાય
૧. સોનું ગાળવાની કુલડી, ૨. વ્યાધિ, રોગ. ૩. સમાધિ સુખ, ૪. પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે.