SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જિનદેવ-ભાગ ૧ રામ તમે છો આતમરામી, સ્વામ તમે છો ચેતન સ્વામી .. જય જિનદેવા!૦ ૪ જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાંયે જેહ વિદેહી ; મુક્તિ તણો મારગ • જગબંધુ, બોધ અદૂષણ કરુણાસિબ્ધ ... જય જિનદેવા!૦ ૫ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણી; એ જસ તીર્થે નિત્ય નિમજી, પાવન જન સૌ પાપ વિવર્જી .. જય જિનદેવા!૦ ૬ ઘાતિય પ્રગટયું વીર્ય અનંતું, | દર્શન જ્ઞાન ને સૌખ્ય અનંતું; નિજ પદ પામે જિનરૂપ ભાળી, અજકુલવાસી સિંહ ક્યું નિહાળી ... જય જિનદેવા!૦ ૭. જિન ઉપાસો જિન થાય જીવો, દીપ ઉપાસી વાટ ન્યું દીવો; જિન સહજાન્મસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણસુદેવા ... જય જિનદેવા!૦ ૮ - શાર્દૂલવિક્રીડિત એવા શ્રી અરિહંત અહંત પ્રભુ નીરોગી જીનેશ્વરા, આખ પ્રાપ્ત પર પરેષ્ઠિ પદને વૈલોક્યના ઇશ્વરા; શ્રીમદ્ જે ભગવાન દાસ શરણ કારુણ્યના ધામ જે, હો આત્માપણ તેહના ચરણમાં! સાચો સુવિશ્રામ જે. ૧
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy