SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ત્રોટક તપ તેજથી રાજ રવિ જગમાં, સમતા થકી સૌમ્ય જ સોમ સમા; શુભ મંગલમૂર્તિ ગુરુ બુધમાં, પરબ્રહ્મજ્ઞ મંડન (મંદન) શુક્ર સમા. . અનુષ્ટ્રપ શ્રીમદ્ જ્ઞાનશ્રીસંપન્ન, વંદ્ય જે બુધવૃન્દને ભગવાન દાસ તે વંદે, યોગી રાજચંદ્રને. વંશસ્થ સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તતા; તે સંતના સંત મહતું મહંતના, શ્રી રાજને હો મનનંદ વંદના. ૧૫ ચૈત્ર વદી પંચમી, ૨૦૦૭ (૧૪)
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy