SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાત્યવધિજ્ઞાન વર્ણનમ્ “હે વિં વારુ ગોહિના” ઈત્યાદિ. શિષ્યને પ્રશ્ન-“પ્રતિપતિ અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે?” ઉત્તર–પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–જે અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગને અથવા સંખ્યાતમાં ભાગને, બાલાને અને બાલાપૃથકત્વને, શિક્ષાને અથવા લિક્ષાપૃથકત્વને, યૂકાને અથવા ચૂકાપૃથકત્વને, યવમધ્યને અથવા યવમધ્યપૃથકત્વને, અંગુલને અથવા અંગુલપૃથકત્વને, પાદન અથવા પાદપૃથકત્વને, કુક્ષિને અથવા કુક્ષિપૃથકત્વને, ધનુષને અથવા ધનુષપૃથકત્વને, ગભૂતને અથવા ગળ્યુતપૃથકત્વને, જનને અથવા જન પૃથકત્વને, જનશતને અથવા જનશતપૃથકત્વને, જન સહસ્ત્રને અથવા જનસહસ્ત્રપૃથકત્વને, યોજનલક્ષને, અથવા જનલક્ષપૃથકત્વને જનકટીને અથવા જનકે ટીપથકત્વને, જનસંખ્યયને અથવા જનસંખ્યયપૃથકત્વને, જનઅસંખ્યયને અથવા જનઅસંખ્યયપૃથકત્વને, ઉત્કૃષ્ટ રૂપથી સમસ્ત લકને દેખીને પણ તેવા પ્રકારના ક્ષપશમજન્ય હોવાથી પ્રદીપની જેમ નષ્ટ થઈ જાય છે તે પ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અહીં એ જાણવું જોઈએ કે આઠ બાલાસ્ત્રોની એક શિક્ષા થાય છે, આઠ લિંક્ષાઓની એક યૂકા, આઠ યૂકાઓને એક યવમધ્ય, આઠ યવમથ્યને એક અંગુલ, છ અંગુલને એક પાદ (પાદને મધ્ય પ્રદેશ, બે યાદની એક વિતતિ ત) બે વિતતિઓની એક પત્નિ (હાથ). બે રાત્નિઓની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષનું એક ગભૂત (કેસ) અને ચાર ગભૂતોને એક જન થાય છે. જનસંખ્યાની ઉત્તરોત્તર વૃદ્ધિ થવાથી જનશત, જનસહસ્ત્ર, જનલક્ષ, જનકેટી, જનકેટીકેટી, યોજનસંખ્યય અને જનઅસંખ્યય થાય છે. બેથી લઈને નવ સુધીનાને પૃથકત્વ કહે છે. આ જ્ઞાનને પાંચમો ભેદ થ. | સૂ ૧૪ . શ્રી નન્દી સૂત્ર
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy