SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ '' નેતિ' નો નિય૨લ " ઈત્યાદિ. > પૂર્વોક્ત નાઈન્દ્રિયપ્રત્યક્ષ ' નું શું સ્વરૂપ છે? ઉત્તરઃ—‘ નેાઇન્દ્રિયપ્રત્યક્ષ • જે ઈન્દ્રિયપ્રત્યક્ષથી સદંતર ભિન્ન મનાયું છે, તેનું સ્વરૂપ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન રૂપ છે. અહીંનો' શબ્દ ઈન્દ્રિયાની સહાયતાથી સદંતર રહિત અના ખાધક છે. અધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયેાની સહાયતા બિલકુલ હાતી નથી તેથી જ તે ત્રણ જ્ઞાનને નાઈન્દ્રિયપ્રત્યક્ષ કહેલ છે. ।। સૂપ | અવધિજ્ઞાન પ્રત્યક્ષ ભેદવર્ણનમ્ 6 શ્રી નન્દી સૂત્ર “ સે જિ ત. બોહિનાળવવું' '' ઇત્યાદિ, < શિષ્ય અહી' પ્રશ્ન કરે છે કે હે ભદ્દન્ત ! જે અવધિજ્ઞાનને આપે હમણાં જ નાઈન્દ્રિયપ્રત્યક્ષ' કહ્યુ છે તેનુ શુ સ્વરૂપ છે ? ઉત્તરમાં ગુરૂ મહારાજ કહે છે કે તે અવિધજ્ઞાન એ પ્રકારનુ છે. (૧) ભવપ્રત્યયિક (૨) ક્ષાયેાપશશિમક. જે અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં જન્મ કારણરૂપ હાય છે તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન દેવ અને નારકીઓને થાય છે, કારણ કે ત્યાં જન્મ લેતાં જ જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. ક્ષય અને ઉપશમથી જે અધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયેાપમિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન તિયચ અને મનુષ્યગતિના જીવાને થાય છે. ક્ષયાપશમ શબ્દના અર્થ “ ક્ષયસહિત ઉપશમ ” એવા છે. ઉદયપ્રાપ્તકના વિનાશ ક્ષય છે, ઉદયના નિરોધ ઉપશમ છે. ક્ષયસહિત ઉપશમમાં મધ્યમપહલેાપી સમાસ થયા છે જેવી રીતે શાકપાવિમાં થાય છે. અથવા વિવક્ષિત જ્ઞાનાદિક ગુણના વિધાતક કમ કે જે ઉદયાગત છે, તેના સન્ન'તર વિનાશ થવા અને જેટલાં અનુઢ્ઢીણું –ઉદય પામ્યાં નથી-તેના ઉપશમ થવા–વિપાકની અપેક્ષાએ ઉદયના અભાવ હાવા એનું નામ ક્ષયાપશમ છે. આ ક્ષયે પશમના હોવાથી જે અવિધજ્ઞાન થાય છે તે ક્ષાયેાપશિષક અધિજ્ઞાન છે. સૂદ ૩૨
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy