SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ઃઃ પ્રહર પૂરા થયા ત્યારે રાજાએ રાહકને કહ્યું, “ રાહક ! તુ જાગે છે કે સૂર્ય ગયા છે?” રાહકે સાંભળતાં જ તરત જવા. આપ્યું “ મહારાજ! જાગુ છું.” જવાબ સાંભળીને રાજાએ ફરી પૂછ્યું, “ જાગતા જાગતા શે વિચાર કરે છે?” રાહકે કહ્યું, મહારાજ! શું ખતાવું? ઘણેા જ સરસ વિચાર કરી રહ્યો છું. તે એ છે કે બકરીના પેટમાં યંત્ર વડે ખની હેાય તેવી જે ગાળ ગાળ ગાળીએ લીંડીએ હાય છે તે કેવી રીતે બનતી હશે ?” રાજાએ રાહકની આ વાત સાંભળીને કંઈ પણ જવાબ ન આપતાં તેને જ પૂછ્યું “ રાહક ! તુ જ તેના ખુલાસા વાર જવામ આપ. ’” રાકે કહ્યું, રાજન્! સાંભળે. બકરીના પેટમાં એક સવક વાયુ હાય છે જેથી તેના પેટમાં આ પ્રકારની ગાળ ગાળ લીડી અન્યા કરે છે.” આ જવાબથી રાજા પ્રસન્ન થયા. પછી રાહક ઉંઘી ગયા. । આ બીજી વખત દસમું' લજ્જા દૃષ્ટાંત સમાસ ॥૧૦ ॥ ' (6 પત્રષ્ટાન્તઃ અગીયારમુ પત્ર દૃષ્ટાંત રાજાની પાસે સૂતેલા રાહકને રાત્રિના બે પ્રહર પસાર થતાં રાજાએ કહ્યું, ઃઃ " *દ્ર “ રોહક ! જાગે છે કે સૂઈ ગયા છે ? ’રોહકે તે સાંભળીને જવાબ આપ્યા, મહારાજ ! જાગુ છું.” જાગતા જાગતા શા વિચાર કરી રહ્યો છે ? ” એવા રાજાના પ્રશ્ન સાંભળીને રોહકે જવાખ આપ્યા, “મહારાજ! હું તે વિચાર કરૂ છું કે પીપળાના પાનના દંડ મહાન્ હાય છે કે તેને શિખારૂપ અગ્રભાગ મહાન્ હાય છે ? ” રોહકની આ વિચાર ધારાથી પરિચિત થતાં રાજા પત્તેજ સંશયચુંક્ત થઈને કહેવા લાગ્યા, “ રોહક! તેં વિચાર તે સરસ કર્યાં પણ તેને શે નિણૅય છે તે તુજ કહે. મને તે કંઈ પણ સમજાતુ નથી.'' રોકે રાજાની થાત સાંભળતા જ જવાબ આપ્યા, “જુઓ, જ્યાં સુધી પત્રાગ્રભાગ સૂકાતા નથી ત્યાં સુધી અન્ને સમાન જ મનાય છે. ’’ રોહકની આ વાતને નિય જ્યારે રાજાએ પાસે રહેલા લેાકેાને પૂછ્યું કે, રોહકનું આ કથન સત્ય છે કે અસત્ય છે ? તે તેમણે એકી અવાજે કહ્યું કે તેનું કથન ખરાખર છે. ત્યારે રાજાએ તે વાત માની લીધી. ।। આ અગીયારમુ ત્ર દૃષ્ટાંત સમાપ્ત | ૧૧ || શ્રી નન્દી સૂત્ર ૨૮૩
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy