SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રોપસંહારઃ "6 હવે સૂત્રકાર શાસ્ત્રના ઉપસ`હાર કરતા સંગ્રહ ગાથાએ કહે છે. અવલ સળી ૨ ઈત્યાદિ (૧) અક્ષરશ્રુત, (૨) સન્નિશ્રુત, (૩) સમ્યકશ્રુત, (૪) સાદિકશ્રુત (૫) સપર્યવસિતશ્રુત, (૬) ગમિકશ્રુત અને (૭) અંગપ્રવિષ્ટશ્રુત એ શ્રુતના સાતે ભેદ પાત પેાતાના પ્રતિપક્ષ યુક્ત છે. જેમકે અક્ષરશ્રુતનું પ્રતિપક્ષ અનક્ષરશ્રત, સજ્ઞિ શ્રુતનુ પ્રતિપક્ષ અસ’નિશ્રુત, સમ્યક્ શ્રુતનુ' પ્રતિપક્ષ મિથ્યાત્વશ્રુત, સાદિકશ્રુતનુ પ્રતિપક્ષ અનાદિશ્રુત, સપવતિનું પ્રતિપક્ષ અપર્યવસિત શ્રુત, ગમિકનું પ્રતિપક્ષ અગમિકશ્રુત તથા અગપ્રવિષ્ટનું પ્રતિપક્ષ અનગપ્રવિષ્ટ, આ રીતે શ્રુત જ્ઞાનના તે ચોદ (૧૪) ભેદ છે. તેમાં જે શ્રુતને! આદિ છે તે સાદિકશ્રુત છે, જેનુ પવસાન-અ'ત છે તે સપ વસિત શ્રુત છે. સદશપાડવાળું શ્રુત ગમિક શ્રુત છે. અને આચારાંગ આદિથી લઈને દૃષ્ટિવાદ સુધીના સમસ્ત શ્રુત અંગ પ્રવિષ્ટ શ્રુત છે ॥ ૧ ॥ << આમ સત્ય॰''ઈત્યાદિ. બુદ્ધિના આઠ ગુણેાથી યુક્ત થઈને જે મનુષ્યા દ્વારા આગમશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરાય છે. એનુ' નામ શ્રુતજ્ઞાન લાભ છે, એવું ધીર, વીર શ્રુતકેવળીએનુ કથન છે. બુદ્ધિના આઠ ગુણુ નીચેની ગાથા દ્વારા સૂત્રકાર પોતે હમણા જ પ્રગટ કરશે. -બા— યથાવસ્થિત પ્રરૂપણા રૂપ મર્યાદા પૂર્વક ગમ- જીવાર્દિક પદ્માને જેના દ્વારા જાણવામાં આવે છે તેને બાળમ કહે છે. આગમની જો આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવામાં આવે તે તે વ્યુત્પત્તિલભ્ય અર્થ અવધિજ્ઞાન મન:પર્યં યજ્ઞાન તથા કેવળજ્ઞાનમાં પણ ઘટાવી શકાય છે, કારણ કે તેમનામાં પણ યથાવસ્થિત પ્રરૂપણારૂપ મર્યાદા રહેલ છે. આ રીતે આ વ્યુત્પત્તિલક્ષ્ય અર્થમાં અતિવ્યાપ્તિ દોષના પ્રસંગ આવે છે, તે આ પ્રસંગ અહીં ઉપસ્થિત ન થાય તે માટે આગમની સાથે સૂત્રકારે શાસ્ત્રપદના ઉપયાગ કર્યો છે. અધિ જ્ઞાન આદિ જ્ઞાનશાસ્ત્રો નથી. “ શાયરેડનેન વૃત્તિ શાસ્ત્રમ્ ’’ જેના દ્વારા શિક્ષા શ્રી નન્દી સૂત્ર ૨૬૬
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy