________________
સમવાયાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે ચાથા અંગ સમવાયાંગ સૂત્રની પ્રરૂપણા કરે છે. તેજિત સમવાળુ ?” ઈત્યાદિ
66
શિષ્ય પૂછે છે-હે ભદન્ત સમવાયનું શું સ્વરૂપ છે ?
ઉત્તર—જીવ અજીવ આદિ પદાર્થોના એક આદિ વિભાગરૂપે જ્યાં સમાવેશ કરાયેા છે. અથવા પ્રતિપાદ્યરૂપે જ્યાં વિવિધ આત્મા આદિ પદાર્થોનુ વર્ણન થયું છે તે “સમવાય ” છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે સમવાય નામના આ ચાથા અગમાં જીવના સમાવેશ કરાયેા છે, અજીવને સમાવેશ કરાયે છે એટલે કે એ સમજાવ્યુ છે કે જીવ શુ છે? તથા અજીવ શું છે? આ રીતે આ ચાથા અંગમાં જીવ અને અજીવ એ બન્નેને પણ પ્રતિપાદ્યરૂપે સમાવેશ કરવામાં આવ્યા છે. સ્વસમય, પરસમય, અને સ્વપરસમય, લાક, અલાક તથા લેાકાલેાક, એ બધાના પણ તેમાં પ્રતિપાદ્યરૂપે સમાવેશ થયા છે. તથા અહીંએકાદિક-એકાક કેટલાક જીવાદિક પદાર્થોની તથા ગણપતકરૂપ દ્વાદશાંગની એકાત્તરિક તથા અનેકેાન્તરિક વૃદ્ધિ દ્વારા પર્યાયાના પરિમાણુનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં એક, બે, ત્રણ, ચાર આદિથી માંડીને સેા સુધી તથા કાટી કેાટી સુધીના કેટલાક જીવાદિક પદાર્થોની એક, બે, ત્રણ, ચાર, પાંચ આદિ પોંચેને ક્રમશઃ એક એક પર્યાયાની વૃદ્ધિપૂર્વક, તથા અનેક પર્યંચાની વૃદ્ધિપૂર્વક વિચાર કરવામાં આન્યા છે. એક, બે, ત્રણ આદિથી લઇને સે અક સુધીના પદાર્થોની પર્યાચૈાના તા અહીં ક્રમશઃ એક એક પર્યાયની વૃદ્ધિ કરતા કરતા વિચાર કરેલ છે. તથા તેમનામાં તેથી આગળની પાંચાના જે વિચાર કરાયા છે તે અનેક
પર્યાયેાની વૃદ્ધિ કરતા કરતા કરાયા છે. આ પ્રકારે ગિટિકરૂપ દ્વાદશાંગની પાઁચાના પરિમાણુના વિષયમાં પણ જાણવું જોઈએ. આ અથ વવશે ?
શ્રી નન્દી સૂત્ર
૨૪૨