SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આથી ઉલટું અવિનીત એમ માને છે કે ગુરુજી મને નોકર જેવો માને છે. ૩૯ ન કેવએ આયરિયં, અમાણુ પિ ન કેવએ; બુદ્ધોવાઈ ન સિયા, ન સિયા તેર ગવેસએ, (૪૦) વિનીત સુશિષ્ય સ્વયં ધ ન કરે અને ગુસજનને પણ કાપિત ન કરે. આચાર્ય ઉપઘાત ન કરે અને એમના દોષ પણ ન શોધે. ૪૦ આયરિયં કવિયં નચા, પત્તિએણું પસાયએ વિઝવેજ પંજલિઉડા, એજ ન પુર્ણ ત્તિ ય (૪૧) ગુરુજી-આચાર્યને કુપિત જાણીને વિનયથી પ્રતીતિયુક્ત વચનથી પ્રસન્ન કરે. શાન્ત કરે. હાથ જોડીને કહે કે હવે ફરીથી હું એ અપરાધ નહિ કરું. ૪૧ ધમ્મજિજય ચ વવહાર, બુધેહિ આયરિયં સયા; તમારન્તો વવહારે, ગરહું નાભિગચ્છ), (૪૨) ડાહ્યા માણસોએ હંમેશાં ધાર્મિક તહેવાર જોઈએ અને ધર્મવ્યવહાર આચરનાર કદાપિ નિન્દ્રિત થતા નથી. ૪૨ ભણે ગયે વકગયું, જાણિત્તાયરિયસ્સ ઉ; તં પરિગિઝ વાયાએ, કમ્મણ ઉવવાયએ, (૪૩) આચાર્ય ગુરુદેવના મને ગત ભાવને જાણીને અને એમનાં વચન સાંભળીને પિતાના વચનોથી સ્વીકારે અને તથા પ્રકાર કાર્યદ્વારા આચરણ કરે ૪૩ વિરે અચાઈએ નિર્ચ, ખિપ હવઈ સુઈએ; જહાવઈઠ સુક્ય, કિચાઇ કુબૈઈ સયા, (૪૪) વિનીત શિષ્ય પ્રેરણા કર્યા વિના જ કામ કરે છે અને પ્રેરણા કર્યા પછી તે આજ્ઞાનુસાર તરતજ સુંદર રીતે કાર્ય કરે છે. ૪૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy