SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પ્રાપ્તિ થાય. આવા મેાક્ષાથી આ` પુત્રને કાઇપણ સ્થાનથી બહાર કાઢવામાં આવતા નથી. ७ નિસન્તે સિયા મુહરી, બુદ્ધાણ' અન્તિએ સયા; અટ્ઠજીત્તાણિ સિક્િખજ્જા, નિરટ્ઠાણિ ઉ વ એ, (૮,) હંમેશાં શાંતિ રાખનાર, વાચાલપણાના ત્યાગ કરનાર અને જ્ઞાનીઓની પાસે રહીને મેાક્ષાવાળાં આગમાને શીખે અને નિરક એવી લૌકિક વિદ્યાના ત્યાગ કરે. ૮ અણુસાસિએ ન કુપ્પિા, ખન્તિ સેવિજ પડિએ, ખુùહિં સહુ સંસગ્નિ', હાસ કી ચ વજ્જએ. (૯.) કાઇ વખત ગુરુ કઠોર વચન કહે તે પણ ડાહ્યો શિષ્ય ક્રોધ ન કરે અને ક્ષમા ધારણ કરે, ક્ષુદ્ર અને અજ્ઞાની માણસાની સંગતિ ન કરે તથા હાસ્ય અને ક્રિડાતા સવથા ત્યાગ કરે. ૯ મા ય થંડાલિયં કાસી, બહુયં મા ય આલવે; કાલેણુ ય અહિત્તિા, તમે સાઇજ એગ (૧૦.) ( વિનીત શિષ્ય ) ક્રોધાદિ ચંડાલને વશ થઇ અસત્ય ન લે, વધારે પડતુ ન મેલે, સમયસર શાસ્ત્રનું અધ્યયન કરીને એકાંતમાં ચિંતન-મનન કરે. ૧૦ આહુચ્ચ ચડાલિય` કટ્ટુ, ન નિશ્તુવિજ્જ ક્યાઇ વિ, કડ` કડે ત્તિ ભાસિજજા, અકડ` ના કડે ત્તિ ય. (૧૧) કદાપિ (જો કાષ્ટ દિવસ) અસત્ય વચન ખેલાઈ જાય તા એને છૂપાવે નહી. પરંતુ અસત્ય કર્યું" હાય તેા કર્યું અને અસત્ય ન કયું” હાય તેા નથી કર્યુ” એમ સત્ય વચન કહી દે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy