SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિવંત અનેક પ્રકારે સંતાપ કરાવે છે. આ પ્રમાણે તે દુઃખન, શોચન, ગુરણ, તેપન પિટ્ટન પરિતાપન, વધ. બન્ધ, પરિકલેશથી દુઃખ દેવું, શોક કરાવો દુર્બલ કરી દેવું, આંસુ પડાવવાં, મુગર આદિથી પીટવું, પરિતાપ પહોંચાડ, ઘાત કરે એડી આદિથી બાંધવું. એ બધાંથી જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. અર્થાત એ પાપામાં નિરન્તર તત્પર રહે છે, (સૂ ૧૩) હવે નાસ્તિકની દશાનું વર્ણન કરે છે-“વાવ ઈત્યાદિ. આવાજ પ્રકારથી નાસ્તિકવાદી સ્ત્રીકામમાં મુછિયા મૂછિત થાય છે. નિદ્ધા લોલુપ થાય છે. દિવા-આસકત થાય છે. ગsજ્ઞાવવUT વિષય ભેગમાં જ તલ્લીન રહે છે. ચાર, પાંચ, છ, કે દશ વર્ષ સુધી અથવા તેનાથી થડા વધારે ઓછા સમય સુધી કામોને ભેગવતે મુખ્યત્વે ભારી કર્મોની પ્રેરણાથી, જેમ લેઢાને અથવા પથ્થરને ગોળ પાણીમાં ફેંકતાં પાણીને અતિકમણ (પાર) કરીને નીચે ભૂમિને તળીએ જઈને બેસે છે તેવી જ રીતે પૂર્વોકત પાપી પુરુષ પ્રવચ દુહા અતિપાપિષ્ટક પાપથી ભરેલા અથવા પન્નવદુ-વજ જેવા કર્મોથી ભારે, ધૂળદુ- કલેશકારી કર્મોથી ભારે, પંજવા- પાપરૂપી કીચડથી ભરેલા જેવડુ-ઘણા અને દુઃખદાયી હોવાથી વૈરભાવવાળા, સંમનિરિણારૂ મહાદબ્બી મહાકપટી અને મહાધૂર્ત ગાસાયવિદુ- દેવ ગુરુ ધર્મની આશાતના કરવાવાળા, મરિયવદુ જીવને દુઃખ દેવાથી અપ્રતીતિ (અવિશ્વાસ) વાળા મનદુ-પ્રતિષિદ્ધ આચરણથી અપકીર્તિવાળા, ૩રસ–મુખ્યત્વે કરીને ત્રસપ્રાણઘાતીપ્રિન્દ્રિયાદિ પ્રાણીઓની હિંસા કરવાવાળા, તે પાપી પુરુષ મરણ સમયે કાલધર્મને પ્રાપ્ત કરી પૃથ્વીતલને અતિક્રમણ કરી અનારકધરણીતલમાં–તમસ્તમાદિ નરકમાં જાય છે. (સૂ, ૧૪) - હવે નરકનું વર્ણન કરે છે તે i ના ઈત્યાદિ. તે નરકવાસ મધ્યમાં ગેળ છે. બહાર ચતુષ્કોણ વાળા છે. નીચે મુર (અસ્તરા) ના જેવા તીક્ષ્ણ ધારવાળા છે બિલકુલ અંધકામ્યુકત છે. જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રને પ્રકાશ નથી. તે નરકવાસ વસા માંસ રૂધિર અને પીવ (પરૂ) વિકૃત રૂધિરના કીચડથી યુકત છે. અપવિત્ર છે, કથિત=સડેલાં માંસ આદિથી ગંધવાળા હોવાથી જ્યાં અતિશય દુગબ્ધ છે અને ધન્યમાન લોઢાની કાળી અગ્નિની જવાલાના જેવા વર્ણવાળા છે વજન કાંટાવાળા હોવાથી જેને સ્પર્શ કઠોર છે તેથી તે દુ:સહ્ય છે, અશુભ છે, અને ત્યા અશુભ જ વેદના છે. નરકના જીવને નિદ્રા નથી આવતી–તેઓ જરાપણ સૂઈ શકતા નથી. તેઓ સ્મૃતિ, પ્રેમ, કે બુદ્ધિ પ્રાપ્ત કરતા નથી. તેઓ નારકી નરકમાં ઉજ્જવલ વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચણ્ડ, રૌદ્ર, દુઃખમય, તીક્ષણ, અને દુઃસહ વેદનાના અનુભવ કરતા રહે છે. (સૂ. ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy