SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયજ્યેષ્ઠ પણ રાત્વિક કહેવાય છે. શિષ્ય રત્નાધિકથી આગળ જાય તે શિષ્યને આશાતના લાગે છે (૧) શિષ્ય જો ગુરુ આદિ-ગુરુ તથા મેટાની સાથેાસાથ ચાલે તે આશાતના થાય છે. (૨) શિષ્ય જો ગુરુ આદિની પાછળ સંઘટ્ટા કરતા કરતા ચાલે તે આશાતના થાય છે (૩)શિષ્ય જો ગુરુ આદિની આગળ ઉભું રહે તે આશાતના થાય છે. (૪) શિષ્ય જો ગુરુ આદિની ખરાખરમાં ઉભે રહે તે આશાતના લાગે છે. (૫) શિષ્ય જો ગુરુ આદિની પાછળ સંઘટ્ટા કરતા ઉભા રહેતા આશાતના થાય છે (૬) શિષ્ય જો આચાય આદિની આગળ બેસે તા આશાતના થાય છે. (૭) શિષ્ય જો આચાય આદિની ખરાખર બેસે તે આશાતના થાય છે, (૮) શિષ્ય આચાય આદિ ની નજીકમાં તેમની પાછળ સંઘટ્ટા કરતાં બેસે તે આશાતના થાય છે. (૯)સૂ૦૨૫ सेहे रायणिणं ઇત્યાદિ. શિષ્ય ગુરુની સાથે વિચારભૂમિ-સ્થંડિલભૂમિમાં ગયેલા ગુરુની પહેલાં શૌચ કરે તા આશાતના થાય છે (૧૦) ૫ સૂ॰ ૩ ૫ ‘સદ્દે” ઇત્યાદિ. શિષ્ય આચાર્યની સાથે વિચારભૂમિ-સ્થંડિલભૂમિ કે વિહારભૂમિ–સ્વાધ્યાયભૂમિમાં સાથે ગયા હોય અને ત્યાંથી પાછે આવી જો શિષ્ય ગુરુની પહેલા અય્યપથિક પ્રતિક્રમણ કરે તેા શિષ્યને આશાતના થાય છે. (૧૧) સૂ॰ ૪ ૫ ‘દૂર ઇત્યાદિ કઇ વ્યકિત ગુરુની પાસે તેની સાથે જો શિષ્ય પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે તે શિષ્યને આશાતના થાય છે. (૧૨) સૂ॰ પા " , ‘સદ્દે રળિયામ’ ઇત્યાદિ. ગુરુએ રાત્રે અથવા વિકાલમાં શિષ્યને મેલાવ્યે કે-હે આર્યાં ! કાણુ કાણુ સુતા છે અને કેણ કેણુ જાગે છે ? તે સમયે જાગતા હાય પણ ગુરુને ઉત્તર ન આપે તે શિષ્યને આશાતના થાય છે. (૧૩) ॥ સૂ. ૬ મેદે ' ઇત્યાદિ. શિષ્ય અશનાદિ ચાર પ્રકારના આહાર ગૃહસ્થને ઘેરથી લાવીને પહેલાં લઘુમુનિની પાસે આલેચના કરે પછી ગુરુની પાસે કરે તેા આશાતના થાય છે. (૧૪) ।। સૂ. ૭ રા 6 ‘સદ્દે” ઇત્યાદિ. શિષ્ય અશન આદિ ચાર પ્રકારના આહારને લાવીને ગુરુની પહેલાં જ લઘુમુનિને દેખાડે અને પછી ગુરુને દેખાડે તે શિષ્યને આશાતના થાય છે. (૧૫) ૫ સૂ ૮ ૫ , ‘સદ્દે ’ ઇત્યાદિ. શિષ્ય અશન આદિ ચાર પ્રકારના આહાર લઇ આવીને જો લઘુમુનિને પહેલાં અને ગુરુને પછી આમન્દ્રિત કરે તે શિષ્યને આશાતના થાય છે. (૧૬) ૫ સુ ૯ ૫ 4 ‘સેદ્દે રાળાં ’ ઇત્યાદિ શિષ્ય ગુરુની સાથે અશન આદિ લઇ આવીને ગુરુને પૂછ્યા વિના જજે જેને જેને ચાહે તેને પ્રચુર–વધારે આહાર આપે તે શિષ્યને આશાતના થાય છે. (૧૭) !! સૂ ૧૦ ॥ ‘સૈદ્દે’ ઇત્યાદિ ગુરુની સાથે આહાર કરતાં શિષ્ય પ્રશસ્ત-પ્રશસ્ત=શરીરને સુખદાયી, ઊસઢ ઊસઢ–ઉત્તમ-ઉત્તમ અર્થાત તાજા-તાજા, સિય –રસિય =સરસસરસ, મછુન્ન-મણુન્ન=મનગમતા, મામ' મણામ=હૃદયને આનંદ દેવાવાળા, શુિધ્ધણિધ્ધ સ્નિગ્ધ—સ્િનગ્ધ ઘીથી ચકચક્તિ ઘેવર આદિ, લુક્ષ્મ-લક્ષ્મ=રૂક્ષ-રૂક્ષ પાપડ આદિ, જે જે પદાર્થોં મનને અનુકૂળ ડાય તે જલ્દી-જલ્દી તથા વધારે-વધારે ખાય શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૨
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy