SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કન્ધકા શબ્દાર્થ પ્રભાવશાળી બુદ્ધિમાન્, પાતપાતાના શિષ્યદ્વારા વિનીત ભાવથી કાંઇપણુ પૂછવામાં આવતાં, દયાના સાગર, જગદ્ધ, ષડ્થવનિકાયના ખં, સર્વે ગણધર દેવ પોતાની કેમળ વાણીથી ‘મુખ્ય મે’એમ ફરમાવે છે. પરંતુ ‘હું કહું છું એમ ખેલતા નથી. (૧) > દશાશ્રુતસ્કંધ સૂત્રને શબ્દા આ પ્રકારે છેઃ— દશ અધ્યયનનું વિવેચન કરવાવાળાં શાસ્ત્રને દશા કહે છે. ગુરુની સમીપમાં જે સાંભળવામાં આવે છે તેને શ્રુત કહે છે કે જે સર્વાંત્તમ અર્થનું પ્રદિપાદન કરે છે ભગવાનનાં મુખકમલથી નીકળી, ભવ્ય જીવેાના કર્ણ —વિવર (કાન) માં પ્રવેશ કરી ક્ષાયેપમિક ભાવને પ્રગટ કરવાના કારણ સ્વરૂપ છે તેજ વૃક્ષના સ્કન્ધ ( થડ કે જ્યાંથી શાખા આદિ નીકળે છે) સ્વરૂપ છે. તાપય એ છે કે:— દશ અધ્યયનનું પ્રતિપાદન કરવાવાળુ આ આગમ છે. અથવા છેદ સૂત્રમાં આગવિશેષનું નામ દશશ્રુતસ્કંધ છે. અને આને દશાકલ્પ પણ કહે છે. આ આગમનાં દશ અધ્યયન છે. (૧) પ્રથમ અધ્યયનમાં વીસ અસમાધિઓનું વર્ણન છે. (ર) દ્વિતીય અધ્યયનમાં એકવીસ શબલ àષાનું, (૩) તૃતીય અધ્યયનમાં તેત્રીસ આશાતનાએનું, (૪) ચતુર્થાંમાં આઠ ગણિસસ્પદાએનું, (૫) પંચમમાં દશચિત્તસમાધિનું, (૬) છઠ્ઠામાં ઉપાસકની અગીઆર પ્રતિમાઓનું, (૭) સાતમામાં ખાર ભિક્ષુપ્રતિમાઓનું, (૮) આઠમામાં શ્રી વર્ધમાન સ્વામીનાં પાંચ કલ્યાણાનું, (૯) નવમામાં ત્રીસ માહનીય કર્માંનું, તથા (૧૦) દશમામાં નવ નિાનાનું વર્ણન છે. ડાસૂ॰૧ા અસમાધિસ્થાન કા વર્ણન ‘તંત્ર' ઇતિ એ દશ અધ્યયનામાં વીસ અસમાધિસ્થાન નામના પ્રથમઅધ્યયનને આરભ કરવામાં આવે છે. તેમાં આ અદિસૂત્ર છે:- ‘ફ વહુ' ઇત્યાદિ. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જમ્મૂસ્વામીને કહે છે કેહૈ જમ્મૂ ! આ જિનશાસમાં જે તપસયમના અનુષ્ઠાનમાં સીદાતા (ખેદ કરતા) તથા પ્રમાદ આદિથી સંયમ ક્રિયામાં પ્રવૃત્તિ કરતા નથી એવા મુનિએને આ લાક તથા " स्थविर પરલેાક સ’ખંધી અનેક દુ:ખેા દેખાડી તપ સયમમાં સ્થિર કરવાવાળા કહેવાય છે, ભગવાન–અર્થાત્ અલૌકિક મહિમાવાળા, તથા વીર્યંન્તરાયના ક્ષય-ઉપશમથી ઉત્પન્ન સકલજનગ્રાહ્ય (બધાં માણસો સ્વીકારે તેવાં) વચન કહેવાવાળા ‘શ્રુતડેવલ’ કહેવાય છે. તે વિર ભગવાન શ્રુતકેલિએએ અસમાધિનાં વીસ સ્થાન કહ્યાં છે. ' શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ८
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy