________________
'
"
' નફળ મંતે ' ઇત્યાદિ.
મહાપદ્મકુમાર કા વર્ણન
દ્વિતીય ( મો ) અધ્યયન પ્રારભ
જમ્મૂ સ્વામી પુછે છે:—
હે ભદન્ત ! મેાક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવત સિકાના પ્રથમ અધ્યયનના ભાવાને પૂર્વોક્ત પ્રકારે નિરૂપણ કર્યો છે. તા ત્યાર પછી હે ભગવન્ ! ખીજા અધ્યયનમાં તેઓએ કયા ભાવાનું નિરૂપણ કર્યું છે ?
ભદ્રકુમાર આદિ આઠ કુમાર કા વર્ણન
શ્રી સુધર્મા સ્વામી કહે છે:—
હે જમ્મૂ ! તે કાળે તે સમયે ચંપા નામે એક નગરી હતી. તે નગરીમાં પૂર્ણ ભદ્રં ચૈત્ય હતા, ત્યાંના રાજા કૂણિક હતા. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની રાણી—મહારાજા કૃણિકની નાની માતા—મુકાલી નામે રાણી હતી. તે સુકાલી રાણીના પુત્ર કુમાર સુકાલ હતા. તે સુકાલ કુમારની પત્નીનું નામ મહાપદ્મા હતું. તે બહુ સુકુમાર હતી.
ત્યાર પછી તે મહાપદ્મા દેવી કાઇ સમયે એક રાત્રિમાં જ્યારે શય્યા પર સુતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં સિંહને જોચે. અને નવ મહિના પછી તેને એક પુત્ર ઉત્પન્ન થયા જેનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. આ મહાપદ્મ અનગારની ઉત્પત્તિથી માંડીને સિદ્ધિ સુધીનું વૃત્તાન્ત પદ્મ અનગારના જેવુંજ જાણી લેવું જોઈએ. અર્થાત્ દૈવલેાકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. એટલું
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૮