________________
અથત દોઢ અહેરાત્ર ક્ષેત્ર પ્રમિત કાળ ચંદ્રગ યોગ્ય ક્ષેત્ર જેનું હોય તે દ્વધ ક્ષેત્ર વાળા કહેવાય છે. એવા નક્ષત્રો પણ છ છે જે આ પ્રમાણે છે.–ઉત્તરાભાદ્રપદા ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા, આ છે નક્ષત્રો દ્વયર્ધક્ષેત્ર વ્યાવી પ્રતિપાદિત કરેલ છે.
આ સીમા પરિમાણ વિચારણામાં અહોરાત્રને સડસઠથી ભાગ કરવામાં આવે છે. તેમાં સમક્ષેત્રવાળા દરેકનું ક્ષેત્ર સડસડ ભાગ જેટલું કલ્પિત કરેલ છે. અર્ધક્ષેત્રવાળાના સાહિતેત્રીસ ૩૩ કુછ આટલું પ્રમાણ થાય છે તથા કયર્ધક્ષેત્રવાળાનું +9=3;૭
=૧૦૦ આ રીતે એકસે અને અધે થાય છે, અભિજીત્ નક્ષત્રના એકવીસ તથા સડસઠયા એક ભાગ ૨૧૨y આટલા પ્રમાણનું ક્ષેત્ર હોય છે. સમક્ષેત્રવાળા નક્ષેત્રે પંદર છે, તેમ પહેલાં કહ્યું છે, તેથી સડસઠને પંદરથી ગુણે ૬૭+૧૫=૧૦૦૫ એક હજારને પાંચ થાય છે. તે પછી અર્ધક્ષેત્રવાળા નક્ષત્ર જે છ છે, તેનાથી સાડા તેત્રીસને ગુણાકાર કર (૩૩)+== =૨૦૧ આ રીતે બસ એક થાય છે. દ્રયર્ધક્ષેત્રવાળા નક્ષત્ર છ જ છે, તેથી એકસે અને છથી ગુણાકાર કર (૧૦૦+-+=;+6=૨૦૧૩=૪૦૩ ૨૧=૧૮૩૦ આ રીતે અઢારસોત્રીસ થાય છે, આટલા ભાગનું પરિમાણ એક મંડળનું માન થાય છે. આની જેમજ બીજુ અર્ધમંડળ પણ થાય છે. અઢારસેત્રીસને બેથી ગણવામાં આવે ૧૮૩૦.૨=૩૬૬૦ તે છત્રીસસેસાઠ થાય છે, તે પછી એક એક અહોરાત્રીમાં ત્રીસ ત્રીસ મુહર્ત હોય છે. આ દરેકને એટલે કે છત્રીસસસાઠના ત્રીસ ત્રીસ ભાગની કલ્પના કરવી એટલે એ છત્રીસસસાઠ ભાગોને ત્રીસથી ગુણવા ૩૬૬૦૩૦=૧૦૯૮૦૦ તે આ રીતે પૂર્વ પ્રતિપાદિત એક લાખને નવ હજાર અને આઠસે થાય છે. આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX