________________
નક્ષત્રો એવા છે કે જેના નામ માત્રથી તેમના અહોરાત્રાદિ ભેગ કાળના પરિમાણનું જ્ઞાન આપોઆપ થઈ જાય તે આપ કહો આ પ્રમાણેની શ્રીગૌતમસ્વામીની જીજ્ઞાસાને જાણીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા વિશે gpળા પકવત્તા તથ તે ગવરવત્તા સેળ વત્તા શહોર જીવમુદુ સૂરે દ્ધિ કાવે ગોપતિ તેમાં તે વીર્ફ) આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રોમાં બે અભિજીત નક્ષત્રો એવા છે કે જેઓ ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત કાળ પર્યત સૂર્યની સાથે નિવાસ કરે છે. તથા (નાચ તે તે ઘવત્તા તેગ छ अहोरत्ते एकवीसं च मुहुत्ते सूरेण सद्धि जोयं जोऐति तेणं बारस तं जहो-दो सयभिसथा રો અદ્દા તો તો મારું તો વિફાદા. ) નક્ષત્રોને ભેગ કાળની વિચ રણમાં અહીં કહેલા બાર નક્ષત્ર અર્થાત્ બે શતભિષા, એ આ બે અશ્લેષા, બે સ્વાતી બે વિશાખા અને બે જ્યેષ્ઠા આ બાર નક્ષત્રો છે અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યત સૂર્યની સાથે યોગ કરે છે. અર્થાત્ આટલા કાળ પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે, આની ભાવના પણ ગણિત પ્રક્રિયાથી બીજા પ્રાભૃતપ્રાભૂતમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવી ગયેલ છે. તેથી જીજ્ઞાસુએ તે ત્યાંથી જાણી લેવું. તથા (તત્ય તે ખ+વત્તા નેળ તેરસ अहोरत्ते वारस मुहुते य सूरेण सद्धिं जोयं जोएंति ते णं बावणं तं जहा-दो सवणा जाव જો પુવાસાઢા) એમાં જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્યત સૂર્યની સાથે યોગ કરે છે, એવા નક્ષત્ર બાવન છે. જેમકે-બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા અર્થાત્ નક્ષત્રોના ભંગ કાળની વિચારણામાં જે બાવન નક્ષેત્રે તેર અહેરાત્ર અને ચાર મુહુર્ત પર્યત સૂર્યની સાથે એગ કરે છે તેના નામે આ પ્રમાણે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે શતભિષા, બે પૂર્વાભાદ્રપદા, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી, બે કૃત્તિકા, બે હિણી, બે મૃગશીર્ષ, બે આદ્રા બે પુનર્વસૂ બે પુષ્ય, બે અશ્લેષા, બે મઘા, બે પૂર્વાફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતી, બે વિશાખા, બે અનુરાધા, બે યેષ્ઠા, બે મૂળ, બે પૂર્વાષાઢા, આ બાવન નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મૂહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે નિવાસ કરે છે. (તથ ને તે છત્તા ને વીસ अहोरत्ते तिण्णिय मुहुत्ते सूरेण सद्धि जोयं जोए ति तेणं छच्चालीसं तं जहा-दो उत्तराવોટ્ટાયા, જાય ઉત્તરાષાઢા) નક્ષત્રોને ભેગ કાળની વિચારણામાં સેંતાલીસ નક્ષત્રો એવા છે કે જેઓ વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે યોગ કરે છે. તેના નામે આ પ્રમાણે છે.-બે ઉત્તરપ્રૌષ્ઠપદા, ૧ બે રેવતી ૨ બે અશ્વિની ૩ બે ભરણી ૪ બે કૃત્તિકા ૫, બે રોહિણી ૬, બે અશ્વિની ૭, બે આદ્ર ૮, બે પુનર્વસૂ ૯, બે પુષ્ય ૧૦, બે અશ્લેષા ૧૧, બે મઘા ૧૨, બે પૂર્વાફાલગુની ૧૩, બે ઉત્તરાફાલ્ગની ૧૪,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX